બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (07:15 IST)

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

ganesh chaturthi wishes
ganesh chaturthi wishes
1  ગણપતિ બાપ્પા મોરયા, 
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, 
દીન દુખીયોના ભાગ્ય વિધાતા 
જય ગણપતિ દેવા 
ગણેશ ચતુર્થીની શુભેચ્છા 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
2 એક, બે, ત્રણ, ચાર, 
ગણપતિની જય જય કાર 
પાંચ, છ, સાત, આઠ,
 ગણપતિ અમારી સાથે 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
3  દરેક શુભ કાર્યમાં હું 
સૌથી પહેલા તમારી પૂજા કરું છું, 
તમારા કોઈ શુભ કામ ન થાય 
મારી વિનંતી સાંભળો,
હેપી ગણેશ ચતુર્થી 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
4 ગણપતિ બાપ્પા મોર્યા, 
તમે રિદ્ધિ-સિદ્ધિના દાતા, 
દિન દુખીયોના ભાગ્ય વિધાતા 
 જય ગણપતિ દેવા. 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
5 આવતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
જતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
સૌથી પહેલા આવીને 
અમારા દિલમાં વસી જતા ગણપતિ જી 
ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
6 નવા કાર્યની શરૂઆત સારી રહે, 
દરેક મનોકામના સાકાર થાય, 
ભગવાન ગણેશ તમારા મનમાં વાસ કરે, 
ગણેશ ચતુર્થી પર તમારા 
પ્રિયજનો તમારી સાથે રહે. 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.  
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
 
7 ભક્તિ ગણપતિ. શક્તિ ગણપતિ 
સિદ્દી ગણપતિ લક્ષ્મી ગણપતિ 
મહા ગણપતિ દેવોમા શ્રેષ્ઠ મારા ગણપતિ 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes
8. દેવા હો દેવા ગણપતિ દેવા 
તુમસે બઢકર કૌન 
દેવા તુમસે બઢકર કોન 
ઔર હમારે ભક્તજનો મે 
હમ સે બઢકર કોન 
Happy Ganesh Chaturthi 2024 
Ganesh Chaturthi Wishes
Ganesh Chaturthi Wishes