રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી વીડિયો
Written By
Last Updated : મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (14:42 IST)

TALWAR GARBA - તલવારથી ગરબા રમતા ક્યારેય જોયા છે... ? જુઓ વીડિયો

સમગ્ર દેશમાં નવરાત્રિની ધૂમ છે. આવામાં ગુજરાતમાં દરેક સ્ટાઈલના ગરબા જોવા મળી રહ્યા છે. ક્યારેક સ્કેટ્સ સાથે તો ક્યારેક ફિલ્મના ગીતો પર પણ રાજકોટમાં એક અલગ સ્ટાઈલમાં ગરબા જોવા મળ્યા.. જ્યા પર સ્ત્રીઓએ દાંડિયાના સ્થાન પર તલવાર સાથે ગરબા કર્યા..  તમે પણ જુઓ વીડિયો