જાણો નવરાત્રિમાં કેવી રીતે કરીએ સ્નાન તો થશે તમને ધનલાભ  
                                       
                  
                  				  આમ તો હિંદુ ધર્મમાં દર સિવસે સ્નાનનો મહત્વ છે અને સૌથી ઉત્તમ સવારે સ્નાન માન્યું છે. સ્નાનનો મહત્વ તહેવારોમાં વધી જાય છે. ખાસ કરીને નવરાત્રિમાં આ દિવસોમાં કરેલ ઉપાયોનું મહત્વ છે. દરરોજ સવારે સ્નાનથી સંકળાયેલા ખાસ ઉપાય કરવાથી જીવનમાં ક્યારે આ પરેશાનીઓ નહી થશે. 
				  										
							
																							
									  
	જાણો નવરાત્રિમાં સ્નાન સંબંધી કયું ઉપાય કરશો તો તમને લાભ મળશે. 
	સ્નાન હમેશા સવારે બ્રહ્મ મૂહૂર્તમાં કરવું. સ્નાન કરવાથી પહેલા પાણીમાં ઘી નાખો અને પછી તે પાણીથી સ્નાન કરશો તો શરીર સ્વસ્થ રહેશે. 
				  
	પાણીમાં દહીં મિક્સ કરી નહાવો છો તો ધન વધશે અને સન્માન મળશે. 
	પાણીમાં તલ મિક્સ કરી નવરાત્રિમાં સ્નાન કરવાથી માતા લક્ષ્મીની સાથે મહાદેવની કૃપા પણ બને છે. ધન વધે છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	પાણીમાં રત્ન નાખી નહાવાથી આભૂષણ મળે છે કે પૈસા આવે છે જે તમને આભૂષણ ખરીદવામાં મદદ કરે છે. 
				  																		
											
									  
	જો દૂધ મિક્સ કરી નહાવો છો તો તમારી ઉમર વધે છે તમે સ્વસ્થ રહો છો અને કોઈ રોગ નહી થાય તમને 
	પાણીમાં ઈલાયચી કેસર મિક્સ કરી નહાવાથી આર્થિક સમસ્યા નહી હોય છે.