લોકસભા ચૂંટણી 2014 : જાણો કયા રાજ્યમાં ક્યારે થશે ચૂંટણી ?

P.R


આવો જોઈએ કયા રાજ્યમાં ક્યારે થશે લોકસભા ચૂંટણી...

મધ્યપ્રદેશ : 10, 17, 24 એપ્રિલ
બિહાર : 10, 17, 24, 30 એપ્રિલ અને 7, 12 મે.
ઉત્તરપ્રદેશ : 10, 17, 24, 30, એપ્રિલ અને 7, 12 મે.
ઝારખંડ : 10, 17, 24 એપ્રિલ
દિલ્લી : 10 એપ્રિલ
ગુજરાત : 30 એપ્રિલ
મહારાષ્ટ્ર : 10, 17, 24 એપ્રિલ
ઓડિસા : 10, 17 એપ્રિલ
રાજસ્થાન : 17, 24 એપ્રિલ
ગોવા : 17 એપ્રિલ
હરિયાણા : 10 એપ્રિલ
કર્નાટક : 17
કેરલ : 10 એપ્રિલ
હિમાચલ : 7 મે
તમિલનાડુ : 24
મણિપુર : 9, 17 એપ્રિલ
આંધ્રપ્રદેશ : 30 એપ્રિલ, 7 મે

વેબ દુનિયા| Last Modified બુધવાર, 5 માર્ચ 2014 (15:21 IST)
લોકસભા ચૂંટણી 2014ની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી નવ ચરણોમાં થશે. જ્યારે કે મતગણના 16 મે ના રોજ થશે.
આ રાજ્યોમાં ક્યારે થશે ચૂંટણી આગળના પેજ પર ...


આ પણ વાંચો :