ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: દિલ્હી , શનિવાર, 17 મે 2014 (15:39 IST)

લોકસભા ચૂંટણી - લગભગ 60 લાખ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો

. 16મી લોકસભા ચૂંટણીમાં દેશભરમાંથી લગભગ 60 લાખ મતદાતાઓએ નોટા(None Of The Above)નો વિકલ્પ પસંદ કર્યો અને પોંડિચેરીમાં સૌથી વધુનો ઉપયોગ કર્યો. રાત અગિયાર વાગીને દસ મિનિટ સુધી અદ્યતન ડેટાના મુજબ કુલ પડેલા મતોમાંથી 11 ટકા નોટાના મત મતલબ  5978208 હતા. 
 
પોંડિચેરીમાં કુલ ત્રણ ટકા મતદાતાઓએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો. ત્યારબાદ મેઘાયલમાં 2.8 ટકા, ગુજરાતમાં 1.8 ટકા, છત્તીસગઢમાં 1.8 ટકા દાદર અને નાગર હવેલીમાં 1.8  ટકા મતદાતાઓએ આની પસંદગી કરી.