ભાજપે જાહેર કરેલી યાદીમાં 70માંથી 16નામ પાટીદારોના, કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોને લોટરી લાગી

bjp to congress
Last Updated: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (17:21 IST)

આજે પોતાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં થી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે બીજા તબક્કામાં થનારા મતદાન માટેના 25 નામો જાહેર કર્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામોમાંથી 70માંથી 16 નામ પાટીદારના છે.કોગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ધારાસભ્યોને ભાજપે ટિકીટ આપી છે. આયાતી ઉમેદવારોને લોટરી લાગી છે. જેમાં ખાસ કરીને જોઈએ તો
જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) ઠાસરા - રામસિંહ પરમાર બાલાસિનોર- માનસિંહ ચૌહાણ ગોધરા - સી.કે.રાઉલજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Visit our Website ://gujarati.webdunia.com/
Like us on Facebook :
https://www.facebook.com/આ પણ વાંચો :