શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (13:03 IST)

ભાજપે ત્રીજી યાદી જાહેર કરી, એક મહિલાનો સમાવેશ કરાયો

ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. હવે ત્રીજી યાદીમાં ભાજપે કુલ 134 ઉમેદવારો જાહેર કર્યાં છે. ત્રીજી યાદીમાં વિધાનસભાની દસાડા (SC) બેઠક ઉપરથી રમણભાઈ વોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં માત્ર એક મહિલા ઉમેદવારને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજી યાદીના નામો આ પ્રમાણે છે.