આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલુ થઇ ગઇ છે. યુપીના વિજય બાદ ગુજરાતમાં પણ ચૂંટણીમાં વિજય મેળવવાની તૈયારી ચાલી રહી છે. યુપીમાં 300 પ્લસ બેઠક મળી છે. હવે ગુજરાતમાં 150 પ્લસ બેઠક મેળવવાનાં લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા પ્રદેશ કારોબારી મળનાર છે. જેનો આજથી સોમનાથમાં પ્રારંભ થશે. બે દિવસીય...