શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (13:03 IST)

30 વર્ષની ઉમ્રમાં ફરી લો આ જગ્યા, ઑફિસથી લો ચાર દિવસની રજા

જો તમને વધારે ફરવાનું પસંદ છે તો એવી ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં તમને ત્રીસ વર્ષની ઉમ્રથી પહેલા ફરી લેવું જોઈએ અને હવે ફરવા માટે તમને રજાની જરૂરત પડશે. આવો તમને જણાવીએ છે કે એવી કઈ જગ્યા છે જેને અત્યારે સુધી તમને મિસ કર્યુ છે તો યાદ થી તેને તમારા આવતી ટ્રીપમાં શામેલ કરી લો. 
શ્રીનગર 
જો તમને આ જોવું છે લે પ્રકૃતિની સુંદરતાના સૌથી વધારે જલવા ક્યાં છે તો તમને શ્રીનગર જરૂર જવું જોઈએ. શ્રીનગર આવીને તમને જન્નતનો અનુભવ થશે. અહીં પર ઈંદિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન, નિશાંત બગીચો, દાચીગમ નેશનલ પાર્ક જેવી જગ્યા પર જઈ શકો છો. અહીની સુંદર વાદી તમને દીવાનો બનાવશે. 
 
ગોવા
ગોવા એક એવી જગ્યા છે જે યુવાઓ થી લઈને વૃદ્ધ સુધીને રોમાંચિત કરે છે. પણ શું તમને ત્રીસ વર્ષની ઉમ્ર સુધી આ જગ્યા પર જરૂર ફરવું જોઈએ. કારણકે અહીંની સમુદ્રી કાંઠેની લહરાતી લહર શાંતિ, નાઈટ લાઈફ એવી છે આખા દેશમાં તમને ક્યાં નહી મળશે. 
 
અંડમાન-નિકોબાર 
સમુદ્રી દ્વીપો માટે આખું વિશ્વમાં પ્રસિદ્ધ અંડમાન-નિકોબાર હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટીનેશનમાંથી એક છે. અહીંની હરિયાલી, દ્વીપોના શાંત, સફેદ રેતીલા, સમુદ્ર કાંઠે પર્યટકોને વધારે આકર્ષિત કરે છે. તે સિવાય વિશ્વ ધરોહર સ્થળ સેલુલર જેલ અહીંના મુખ્ય આકર્ષણ ક્ષેત્રમાંથી એક છે. 
 
બિનસર 
અલ્મોડાની નજીક ત્રીસ કિલોમીટરની દૂરી પર વસાયેલું બિનસર એક સારું અભ્યારણ છે. તેંદુઆ, જંગલી બિલાડી, રીંછ, લોમડી, કસ્તૂરી હિરણ બધુ સરળતાથી જોઈ શકો છો. તે સિવાય પંખીઓની બસૌથી વધારે પ્રજાતિ છે. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.