શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : બુધવાર, 10 ઑક્ટોબર 2018 (16:09 IST)

બૉલીવુડ ફેમસ ગરબા ગીત - તો હાલો.. જુઓ વીડિયો .

ભારતનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી આવી રહ્યું છે. તો આ જ સમયે છે જ્યારે અમે તે બૉલીવુડના પસંદગીના ગીત ગાવવાનું અને તેના ઉપર નવ રાત સુધી નાચવાનું. તો મિત્રો આજે વેબદુનિયા ગુજરાતી તમારા માટે બૉલીવુડ આ ગીતોની લિસ્ટ રજૂ કરી રહ્યા છે.... " 

સૌથી લેટેસ્ટ ગીત છે અત્યારે - ચોઘાડા તારા અરે છવીલા તારા... ફિલ્મ લવયાત્રી 
અહીં ભારતની બૉલીવુફના પસંદગીના ડાંડીયા ગીત... 
1. ઢોલી તારો ઢોલ વાગે - આ ગીત 1999ની  ફિલ્મ " હમ દિલ દે ચુકે સમન"થી છે અને નવરાત્રીનો નામ આવતા જ લોકોના મોઢા પર આ ગીતના બોલ સૌથી પેલા આવે છેઆ ગીતમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય છે. આ ગીત બહુ ઉર્જાવાન છે અને આ ગીત સાંભળતા જ લોકોના પગ ઉઠી જાય છે ઝૂમવા માટે ..(PR-યૂટ્યૂબ થી) 

2.નગાડા સંગ ઢોલ વાગે - આ ગીતમાં દીપિકા પાદુકોણ એક ગુજરાતી ગરબાની ડ્રેસમાં ગુજરાતી રમતા આ ગીત કર્યું છે. જેને શ્રેયા ઘોસલએ ગાયું છે અને સંજય લીલા ભંસાલી કપોસ્ટ કર્યું છે. 
 

 
3. ચાંદ આયા હૈ જમીન પર આજ ગરબે કી રાતમેં - રોમેંટીંક ગીત સાથે ગરબા તમે તમારા પાર્ટનર સાથે ઝૂમવા માટે તૈયાર રહો બસ.. 

4. સબસે બડા તેરા નામ (Sabse Bada Tera Naam) -આ ગીત એક ધાર્મિક મર્મકતા સાથે છે જેમાં શેરાવાળીની આરાધના કરી રહ્યા છે અને જેમાં અમિતાભ બચ્ચન અને રેખા ડાંડીયાની ધુન પર નાચી રહ્યા છે.  

5 રાધા કેસે ના જલે - આ ગીત એ આર રહેમાને કોમ્પોસ્ડ કર્યું છે જેમાં આમિર ખાન અને ગ્રેસી સિંહ છે જે લગાન ફિલ્મથી લીધું છે જેમાં ડાંડિયાની બીટ પર રમવાની મજા આવી જાય છે. 

6. ઓ રે ગોરી ચલો રી ચોરી ચોરી... આ નવ મિનિટનું ગીત રિતિક રોશન અને અમીષા પટેલએ સાંસ્કૃતિક ધુન પર જે તમને ગરબાની રૂચિ સાથે એક લાગણી પર લઈ જાય છે. 

7. પરી હું મેં - થોડા વર્ષો પહેલા નવરાત્રી ગીત જે સુનિતા રાવએ ગરબા માટે ગાયું છે.