સંબંધિત સમાચાર
- શું તમે કયારે વિચાર્યું છે કે છોકરાઓ છોકરીઓની બ્રેસ્ટને શા માટે ઘૂરે છે
- Relationship - છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ 7 વસ્તુઓ
- શું ચીની છોકરાઓ દેહવ્યાપાર કરાવવા માટે પાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે?
- સની લિયોની બાળપણમાં છોકરાઓ સાથે આ રમત રમતી હતી
- Relationship - છોકરીઓ છોકરાઓમાં શોધે છે આ 5 ખાસ વાતો
આ 7 વાતો જો આજે પણ, દરેક ઈંડિયન છોકરીઓને સાંભળવી પડે છે.
આમ તો આખી દુનિયા બદલાઈ ગઈ છે પણ છોકરીઓને લઈને એક ખાસ મેંટેલિટી બનેલી છે અને ભારત એમાં ખાસ છે.અહીં છોકરીઓએ એ દરેક વાત સાંભળવી પડે છે જે દુનિયાના બીજા ભાગોમાં રહેતી છોકરીઓને કદાચ સાંભળવી પડતી હોય્ આવો વાંચીને એવી જ થોડી મજેદાર વાતો જે એને સાંભળવી પડે છે.
1. લોકો શું કહેશે
છોકરાઓ તરફ ના જુઓ , લોકો શું કહેશે
2. અમે આવી જઈશ
રાત્રે એકલા કેબમાં ન આવશો , ઘરે કોઈને ફોન કરી દેશો , અમે લેવા આવી જઈશ .
3. પાડોશીઓ શું કહેશે
સ્કર્ટ અને બીજા નાના કપડા ન પહેરવા , પાડોશીઓ અને સગાઓ શું કકેશે ?
4. છોકરીઓની જેમ રહો
આ શું છોકરાઓની જેમ જીંસ -ટી-શર્ટ પહેરી છે , છોકરીઓની ડ્રેસ પહેરો સારી લાગશે.
5. હંસવાની ના છે
જોરથી ના હંસો , આટલું હંસવું પણ સારું નહી હોય .
6. તમે મોટી થઈ ગઈ છો.
હવે તમે મોટી થઈ છો , હવે છોકરાઓ સાથે બહાર ફરવાના બંદ. કોઈ કામ હોય તો અમારી સાથે ચાલો.
7. સાસરા કામ આવશે
ભણવું તો ઠીક છે , થોડું ઘર કામ પણ શીખી લો સાસરામાં કમ આવશે