1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

અંબાણી બંધુ વિવાદથી ઉત્પાદન પ્રભાવિત નહી

W.D
સરકારે આ વાતને નકારી છે કે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને રિલાયંસ નેચરલ રિસોર્સેઝના વિવાદને કારણે કૃષ્ણા ગોદાવરી(કેજી)બેસિનમાંથી ગેસ કાઢવામાં સમસ્યા આવી રહી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે સંજીવ ગણેશ નાયકના સવાલના લેખિત જવાબમાં લોકસભાને આ માહિતી આપી. તેને જણાવ્યુ કે બેસિનમાંથી ગેસ નિકાસી અને ગ્રાહકોને તેના પૂર્તિ સરકારની નીતિઓ મુજબ કરવામાં આવી રહી છે.

તેમણે જોકે કહ્યુ કે પેટ્રોલિયમ મંત્રલયે સરકાર અને જનતાના હિતોની રક્ષા માટે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને રિલાયંસ નેચરલ રિસોર્સેઝના વિરુધ્ધ હાઈકોર્ટમાં એક રિટ અરજી નોંધાવી છે.