કંપનીઓ એસએમએસ ચાર્જીસ ઓછા કરે - રાજા

નવી દિલ્લી.| ભાષા|

ટેલીફોન મંત્રી એ. રાજાએ ઓપરેટર્સને કહ્યુ છે કે પ્રતિ સેકંડ એક પૈસા કોલ દર કર્યા બાદ હવે તેઓ ચાર્જમાં પણ કપાત કરે.

ટેલીફોન ઉપભોક્તાઓનો આંકડો 50 કરોડ થવા પર આયોજીત એક કાર્યક્રમમાં રાજાએ કહ્યુ નવી કંપનીઓ તરફથી વધતી પ્રતિસ્પર્ધા અને સારી તકનીક આવવાથી કોલ ચાર્જમાં કપાત થઈ છે. મારુ માનવુ છે કે એસએમએસ ચાર્જમાં પણ આવુ થઈ શકે છે.


આ પણ વાંચો :