1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

વૈશ્વિક મંદીને કારણે સોના ચાંદીના ભાવ ગબડ્યા

કમજોર વૈશ્વિક બજારને કરણે રોકાણકારોની ભારે ખરીદ-વેચાણને કારણે દિલ્લી શરાફા બજારમાં આજે સોનાનો ભાવ 250 રૂપિયાન ઘટાડા સાથે 17,110 પ્રતિ દસ ગ્રામે બંધ થયો.

ડોલર મજબૂત થવાથી ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1130 ડોલરથી ગબડીને 1108.30 પ્રતિ અંશ રહી ગયો. આ અસર સ્થાનીક બજારો પર પડી.

નબળા બજારને કારણે ચાંદીનો ભાવ 450 રૂપિયાના ઘટાડા સાથે 27,450 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો. બજાર સૂત્રોના મુજબ છુટક વેપાર બજારથી દૂર રહ્યા. કારણ કે તેમને આશા છે કે સોનામાં વધુ ઘટાડો થઈ શકે છે.