મુદ્રાસ્ફીતિનો દરમાં વધારો

વાર્તા| Last Modified ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:05 IST)

મુદ્રાસ્ફીતિ દરમાં 0.09 ટકાનો વધારો થતાં વધીને 11.98 ટકા થઈ ગયો છે. ઓછા વરસાદને કારણે આ થયાનું માનવામાં આવી રહ્યું છે.

મુદ્રાસ્ફીતિ દરમાં ફરીથી વધારો થયો છે. 19 જુલાઈએ પુરા થયેલા સપ્તાહ બાદ મુદ્રાસ્ફીતિનાં દરમાં 0.09 ટકાનો વધારો થયો છે. અને તે વધીને 11.98 ટકા થઈ ગયો છે. જે ગયા અઠવાડિયે 11.89 ટકા હતો. આ વધારો થવા પાછળ વરસાદ ઓછો પડવો તથા દેશનાં ઘણાં ભાગોમાં દુષ્કાળની પરિસ્થિતિ જવાબદાર છે.


આ પણ વાંચો :