દાભોલને રીલાયન્સ એલએનજી સપ્લાય કરશે

નવી દિલ્હી| ભાષા| Last Modified ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (18:00 IST)

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કેજી બેજીનમાંથી મળેલા નેચરલ ગેસને દાભોલ ગેસ વિજળી ઘરને આપશે. કારણ કે દાભોલ માટે આયાતી ગેસ મોંઘો પડી શકે છે.

દાભોલમાં વર્તમાનમાં 54 લાખ સ્ટેન્ડર્ડ ઘન મીટર ગેસ આયાત કરવામાં આવે છે. રીલાયન્સ તેના માટે 4.98 ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટનો દર લગાવવામાં આવી રહ્યો છે.

પેટ્રોનેટ એલએનજી વાર્ષિક 15 લાખ ટન ગેસ કતારની રાસ ગેસ પાસેથી 8.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટનો દર વસુલ કરે છે.
સુત્રોનાં જણાવ્યા મુજબ રીલાયન્સ આ અંગે શક્યતા તપાસી રહી છે.


આ પણ વાંચો :