બુધવાર, 29 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:36 IST)

રિઝર્વ બેંકનું સરકારના માથે દેવુ શૂન્ય

રિઝર્વ બેંકનું સરકારના માથે દેવુ શૂન્ય
રિઝર્વ બેંકનો કેન્દ્ર સરકાર પર ઓલિમ્પિક દેવુ 22 ઓગસ્ટના અંતના અઠવાડિયામાં પહેલાની જેમ ઝીરો બની રહ્યું હતું. રિઝર્વ બેંકની તરફથી 22 ઓગસ્ટે રજુ કરાયેલ સાપ્તાહિક આંકડાઓમાં આ જાણકારી આપી હતી.

આ દરમિયાન રાજ્ય સરકાર પર રિઝર્વ બેંકનું દેવું 1.81 અરબ રૂપિયા પર પહોચી ગયું હતું જે 15 ઓગસ્ટે પુર્ણ થયેલ અઠવાડિયાના અંતે શુન્ય હતું.