મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (22:23 IST)

2022 Maruti Baleno ફેબ્રુઆરીમાં આ દિવસે થઈ શકે લૉંચ, અહીં બુકિંગ થશે

મારુતિની બલેનોનું બુકિંગ શરૂ - New Maruti Baleno મારૂતિ સુઝુકી  (Maruti Suzuki)ની  આ વર્ષે કાર લાંચ થઈ શકે છે. તેમાં નવી 2022  (Maruti Suzuki baleno) મારુતિની બલેનો પણ શામેલ થશે. નવા મૉડલઈ બલેનોને લઈને આશા છે કે આ કાર ર્ફેબ્રુઆરીમાં લાંચ કરી શકાય છે.

હવે કેટલીક રિપોર્ટસમાં દાવો કરાયુ છે કે 2022 મારૂતિ સુઝુકુની બલેનો 10 ફેબ્રુઆરીને લાંચ કરાશે. પણ કંપનીની  તરફથી આ સંબંધમાં કોઈ પણ આધિકારિક જાણકારી નથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,
2022 બલેનોનું બુકિંગ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે નેક્સા ડીલરશીપ પરથી ઓનલાઈન પણ બુક કરી શકાય છે.