ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

નવી દિલ્હી.| Last Updated: શનિવાર, 21 જાન્યુઆરી 2017 (16:29 IST)
સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી માટે આવેદન માંગવામાં આવ્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 2 ફેબ્રુઆરી 2017 સુધી આવેદન કરી શકે છે.
આવેદન પત્ર વિભાગની વેબસાઈટ વેબસાઈટ www.gsecl.inના માધ્યમથી ઓનલાઈન જમા કરાવી શકાય છે.


પદ વિગત - લેબર વેલફેયર ઓફિસર - 4 પદ
શૈક્ષણિક યોગ્યતા - પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી

સત્તાવાર વેબસાઈટ - www.gsecl.in

પગાર - 21900- 43350/-

આયુ સીમા - 35 વર્ષ

આવેદન ચાર્જ
-
For General/ OBC Candidates- 500/-
For SC/ ST Candidates- 250/-

પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે

મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ - 19 જાન્યુઆરી 2017
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ - 2 ફેબ્રુઆરી 2017


કેવી રીતે કરશો અરજી

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ઉક્ત પદો પર ઉમેદવાર વેબસાઈટના માધ્યમથી 2 ફેબ્રુઆરી 2017 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.
અન્ય કોઈપણ માહિતી માટે વિભાગ દ્વારા રજુ અધિસૂચના જુઓ. ઓનલાઈન અરજી કરવા માટે વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાવ


આ પણ વાંચો :