ઓછા રોકાણમા શરૂ કરી શકો છો આ 5 બિઝનેસ, થશે 1 લાખ રૂપિયા સુધીની કમાણી

Last Updated: શુક્રવાર, 3 માર્ચ 2017 (14:09 IST)
નવી દિલ્હી. અનેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ નોકરી કરવાને બદલે ખુદનુ કામ કરે. ભારતમાં આજકાલ યુવાઓમાં આ ક્રેજ ઝડપથી વધી રહ્યો છે.  સામાન્ય નાગરિક આજે ભલે ગામડામાંથી પલાયન કરીને શહેર તરફ વળી રહ્યો હોય પણ ગામમાં રહીને પણ આવા અનેક બિઝનેસ કરી શકાય છે.  જેનાથી તમારી ઈનકમ લાખોમાં થઈ શકે છે.  એ પણ ખૂબ ઓછા ઈનવેસ્ટમેંટમાં. આજે અમે તમને વાત કરી રહ્યા છે કેટલાક આવા જ બિઝનેસ આઈડિયા વિશે જેને તમે ઓછા રોકાણમાં જ શરૂ કરી લાખો રૂપિયા કમાવી શકો છો. આ પણ વાંચો :