સીંગતેલ નો ભાવ ઓલ ટાઈમ હાઈ, ખાદ્યતેલના ભાવમાં વધારો  
                                       
                  
                  				  મગફળીના ભાવ વધતા સીંગતેલમાં પણ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે રૂપિયા 30નો વધારો, 
				  										
							
																							
									  
	 
	રાજકોટ બેડી યાર્ડમાં મગફળીના ભાવ વધતા સીંગતેલમાં પણ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2350 થી વધીને 2390  હોંચ્યો છે.
				   રાજ્યભરમાં આશરે 66 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. આ, છતાં બજારમાં તેલના ભાવોમાં અનિચ્છનીય વધારો નોંધાયો છે.  આ સાથે કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઉછાળો થતાં હવે ભાવ 2265થી વધીને 2315 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે.  તહેવાર ટાણે જ સીંગતેલમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે.