મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (11:06 IST)

કેંદ્ર સરકાર મફત આપશે Fastagમાત્ર આ કાગળને

Fastag free
ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહને વધારો આપવા માટે કેંદ્ર સરકારએ 15 ફેબ્રુઆરીથી Fastagને મફતમાં આપવાનો ફેસલો કર્યું. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ કહ્યુ કે National Highways Authority of India (NHAI) એટલે કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણએ Fastagની લાગત 100 રૂપિયાને 15 દિવસોના માટે માફ કરી દીધું છે. National Highways Authority of India (NHAI)એ કહ્યુ કે નઉં નિયમ 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે.