શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:09 IST)

LPG Price- 1લી ડિસેમ્બરથી ઘરેલૂ ગેસમાં થશે 55 રૂપિયાનો વધારો

પહેલી ડિસેમ્બરથી ઘરેલૂ વપરાશમાં લેવાતા રાંધણગેસના 14 કિલોના સિલિન્ડરના ભાવમાં બીજો 55 રૂપિયાનો વધારો આવવાની સંભાવના હોવાનું રાંધણગેસ વિતરકો સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. આ અંગની જાહેરાત આગામી 28 મી નવેમ્બર સુધીમાં કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ જ રીતે ચાની કિટલી અને હોટેલ્સમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 84 રૂપિયા વધીને રૃા. 2089 પ્લસ થઈ જવાની સંભાવના છે.