શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (15:46 IST)

Gold Price Today: સોનાનાં ભાવમાં મોટો ઉછાળો

gold
આજે ભારતમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. આજે દેશમાં સોનાનો ભાવ 24 કેરેટનો રૂ. 53,610 અને 22 કેરેટનો રૂ. 49,110 છે. તમામ કિંમતો આજે અપડેટ કરવામાં આવી હતી અને તે ઉદ્યોગના ધોરણોને અનુરૂપ છે. 
 
આજે એટલે કે 02 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 53 હજાર રૂપિયાથી વધુ છે. જ્યારે, ચાંદીની કિંમત રૂ. 64 હજાર  રૂપિયા પ્રતિ કિલો. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 53611 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદી (Silver) નુ ભાવ 64686 રૂપિયા છે.