1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:54 IST)

Gold Price Today: હવે તેજીથી વધશે ગોલ્ડના ભાવ, 1100 રૂપિયા મોંઘુ થયુ સોનુ

gold
Gold Price Today 1st July 2022:  સરકારએ આજે સોનાના આયાત શુલ્કમાં 5 ટકાનો વધારો કર્યુ છે. તેની સાથે આજે અઠવાડિયાના અંતિમ વેપારી દિવસ સોનાની કીમતમાં જોરદાર ઉછાળ જોવાયુ. આજે સોનાની કીમતમાં આશરે 3 ટકાની જોરદાર તેજી આવી છે. આજે સવારે સોનાની કીમતમાં 1100 રૂપિયાનો ઉછળ જોવાયો છે આજે વાયદા બજારમાં સોના 52000 ની પાસે આવી ગયુ છે. 
 
શુછે આજે સોનાનો ભાવ 
આજે સવારે મલ્ટી કમોડિટી એક્સચેંજ  (MCX) પર 24 કેરેટ શુદ્ધતા વાળા સોનાના ભાવમા 1103 રૂપિયા વધીને 51620 રૂપિયા પહોંચી ગઈ છે. 
 
 
હકીકતમાં આજે સરલારએ સોનાના આયત શુલ્ક 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી નાખ્યુ છે. તમને જણાવીએ કે ભારત બીજુ સૌથી મોટુ સોનાનો આયાતક દેશ છે. તેથી જો સરકારના આ મોટા નિર્ણયનો અસર સોનાની કીમત પર પણ જોવા મળશે