ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 જુલાઈ 2022 (09:45 IST)

LPG Price 1 July: LPG સિલિન્ડર સસ્તું થયું, આજથી કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો થયો

LPG Price 1 July 2022:  એલપીજી સિલેંડરની નવી કીમર રજૂ  થઈ ગઈ. આજે ઈંડેનના સિલેંડર દિલ્હીમાં 198 રૂપિયા સસ્તુ થઈ ગયો છે. LPG સિલેંડરની કીમતમાં કોલકત્તામાં 182 રૂપિયાની કમી થઈ છે તો મુંબઈમાં 190.50 રૂપિયા જ્યારે ચેન્નઈમાં 187 રૂપિયાની કમી આવી છે.

પેટ્રોલિયમ કંપની ઈંડિયન ઑયલએ કામર્શિયલ સિલેંડરના કીમતમાં કપાત કરી છે. જ્યારે ઘરેલૂ એલપીજી સિલેંડર વપરાશકર્યાને કોઈ રાહત નહી મળી છે. 14.2 કિલોનું ઘરેલું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન મોંઘું. તે હજુ પણ 19 મેના રોજ સમાન દરે ઉપલબ્ધ છે.

રૂપિયામાં 14.2 કિગ્રા સિલિન્ડરનો શહેર મુજબનો દર (રાઉન્ડ ફિગરમાં)
દિલ્હી 1,003
મુંબઈ 1,003
કોલકાતા 1,029
ચેન્નાઈ 1,019
લખનૌ 1,041
જયપુર 1,007
પટના 1,093
ઇન્દોર 1,031
અમદાવાદ 1,010
પુણે 1,006
ગોરખપુર 1012
ભોપાલ 1009
આગ્રા 1016
રાંચી 1061
સ્ત્રોત: IOC