1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (15:37 IST)

Gold Rate Alltime HIgh - સોનુ-ચાંદી ઓલટાઇમ હાઈ

DRI seizes 3 kg gold, 122 carat diamond, branded watches worth Rs.
બજેટ પછી સોના-ચાંદી ઓલટાઇમ હાઈ, 700 રૂપિયાની તેજી:58 હજાર 689 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું
 
બુધવારે સોનું 57 હજાર 910 રૂપિયા પર બંધ થયું હતું.તો બીજીબાજુ ચાંદીની વાત કરીએ તો આની કિંમતમાં આજે પણ તેજી જોવા મળી હતી. હુલિયન બજારમાં આ 1,805 રૂપિયા મોંઘુ થઈને 71 હજાર 250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી ગઈ છે. 1 ફેબ્રુઆરીમાં આ 69 હજાર 445 રૂપિયા પર હતી.  ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, સોનું 779 રૂપિયાની તેજી પછી 58 હજાર 689 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે