સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 મે 2023 (11:20 IST)

સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો

Groundnut oil price hiked by Rs 40- સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો
 
સિંગતેલના ભાવમાં ફરી વધારો
એક જ દિવસમાં 40 રૂપિયા વધ્યાં
કપાસિયા, પામતેલના ભાવમાં વધારો
સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો 

સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે.  સિંગતેલના ડબાનો ભાવ રૂ. 40 વધી જવા સાથે ફરી એકવાર ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે.