સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 મે 2023 (17:29 IST)

ઇ-સ્કૂટરના ચાર્જરના પૈસા પરત મળશે

OLA Electric Charger Refund: જો તમે ઓલા ઈલેક્ટ્રિકનો કોઈ સ્કૂટર ખરીદ્યો હતો તો બહુ જલ્દી તમને કંપનીની તરફથી એક રિફંડ મળશે. કંપની ગુરૂવારે જાહેર કર્યો કે તે તેમના ઈલેક્ટ્રીક સ્કૂટર્સના બાયર્સને ચાર્જરના પૈસા પરત કરશે. કંપનીએ સોશિયલ પ્લેટફાર્મ પર ટ્વિટરથી આ વાતની જાણકારી આપી છે કંપનીએ કહ્યુ કે ગયા કેટલાક વર્ષોથી ઈંલેક્ટ્રીક વ્હીકલ ઈંડસ્ટ્રી અદ્વિતીય સફલ મેળવી છે. કંપનીએ કહ્યુ કે ઈંડસ્ટ્રીના અગ્રણી હોવાને કારણે, અમે શરૂઆતથી જ ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી, કંપનીએ તમામ પાત્ર ગ્રાહકોને ચાર્જરના પૈસા પરત કરવાનો નિર્ણય લીધો છે. 
 
કંપનીએ ગુરૂબારે જાહેર કર્યુ કે તે તેમના ઈલેક્ટ્રિક વાયર્સને ચાર્જરના પૈસા પરત કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફાર્મ ટ્વિટરથી આ વાતની જાણકારી આપી છે. 
/div>