શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 મે 2023 (12:39 IST)

GoFirst Flights Ticket Refund: તમામ GoFirst ફ્લાઇટ્સ રદ, તમે પણ બુકિંગ કરાવ્યું છે તો મળશે રિફંડ

flight
GoFirst Flights Ticket Refund: ગો ફર્સ્ટએ અચાનક 3 થી 5 મે ના વચ્ચે બધી ફ્લાઈટસને રદ્દ કરીને ચોંકાવી દીધો. કંપનીએ આ નિર્ણય તેમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધુ છે. વાડિયા ગ્રુપની એયરલાઈનએ 3 થી લઈને 5 મે સુધી તેમની બધી ફ્લાઈટસને કેંસિલ કરી દીધો છે. 
 
વાડિયા ગ્રુપની એયરલાઈનએ 3 થી 5 મે સુધી તેમની બધી ફ્લાઈટને કેંસિલ કરી દીધો છે. સાથે જ એનસીએલટીની પાસે નાદારી માટે અરજી પણ કરી છે. કંપનીની પાસે બે6કના મોટો કર્જ છે. નાદારી ફાઈલિંગમાં કંપનીએ કહ્યુ છે કે તેમની પાસે જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતી ધનરાશિ નથી. 
 
જો તમે 3 થી લઈને 5 મે સુધી ગો ફર્સ્ટની સાથે ટિકિટ બુકિંગ કરી છે તો તમે સુનિશ્ચિત કરવો પડશે કે તમે એયરલાઈનથી સંપર્કમાં છો. એયરલાઈન પણ તમારાથી સંપર્ક કરી શકે છે. ડીજીસીએના નિયમ મુજબ જો કોઈ એયરલાઈનએ ફ્લાઈટ કેંસિલ કર્યો છે તો તેને રિફંડ અપાશે.