રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (12:52 IST)

GUJARAT METRO RAIL MEGA JOB : ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો પર ભરતી

ગુજરાત મેટ્રો રેલ ગાંધીનગર-અમદાવાદ મેટ્રો લિંક એક્સપ્રેસે મેનેજર પદો પર ભરતી માટે આવેદન માંગ્યા છે. આ ભરતી માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર સમય પર અરજી કરે. 
 
શૈક્ષણિક યોગ્યતા - એંજિનિયરિંગ ડિગ્રી + 7-20 વર્ષનો એક્સપીરિયંસ અથવા તેના સમકક્ષ ડિગ્રી હોવા પર પણ માન્ય છે. 
 
પદોની વિગત આ રીતે છે 
 
ખાલી પદોની સંખ્યા - 10 પદ 
ખાલી પદના નામ 
 
1. જનરલ મેનેજર - સિવિલ (General Manager - Civil)
 
2. ડિપ્ટી જનરલ મેનેજર  - સિવિલ (Deputy General Manager - Civil)
 
3. ડિપ્ટી જનરલ મેનેજર - ડિઝાઈન એંડ પ્લાનિંગ  (Deputy General Manager - Design & Planning)
 
4. ડિપ્ટી જનરલ મેનેજર - ટ્રૈક્શન પાવર (Deputy General Manager - Traction Power)
 
5. ડિપ્ટી જનરલ મેનેજર - અંડર ગ્રાઉંડ - ઈ એંડ એમ (Deputy General Manager - Underground - E&M)
 
6. ડિપ્ટી જનરલ મેનેજર - રોલિંગ સ્ટોક (Deputy General Manager - Rolling Stock)
 
7. મેનેજર - ઓટોમેટિક ફેયર કલેક્શન  (Manager - Automatic Fare Collection - AFC)
 
8. મેનેજર - ડિઝાઈન એંડ પ્લાનિંગ  (Manager - Design & Planning)
 
9. મેનેજર - સેફ્ટી  (Manager - Safety)
 
10. મેનેજર - ઈંફોર્મેશન ટેકનોલોજી (Manager - Information Technology - IT)
 
અરજી કરવા માટે અંતિમ તારીખ - 20-07-2017
 
આયુ સીમા - ઉમેદવારની આયુ  પોસ્ટ 1 - 58 વર્ષ  થી વધુ નહી 
 
પોસ્ટ 2 થી 6  - 50 વર્ષથી વધુ નહી 
 
પોસ્ટ 7 થી 10 - 38 વર્ષથી વધુ નહી 
 
આ જૉબમાં સિલેક્શન કેવી રીતે થશે - આ Govt Job માટે શોર્ટ લિસ્ટિંગ અને ઈંટરવ્યુમાં પ્રદર્શનના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. 
 
સેલેરી કેટલી મળશે - નોટિફિકેશનના મુજબ દર મહિને વેતન આ પ્રકારનુ છે. 
 
પોસ્ટ 1 - 2,00,000-2,25,000 /- રૂપિયા 
પોસ્ટ 2-6 - 1,20,000-1,60,000 /- રૂપિયા 
 
પોસ્ટ 7-10 - 60,000-80,000 / રૂપિયા 
 
 
અરજી કેવી રીતે કરશો - આ સરકારી નોકરી માટે તામરે ઓફલાઈન અરજી કરવી પડશે. 
 
વધુ માહિતી માટે લિંક 
 
http://www.gujaratmetrorail.com/wp-content/uploads/2017/06/Recruitment-Notification-for-various-Tech-posts-1.pdf
 
સૂચના - આ ફક્ત શરૂઆતી માહિતી છે. અધિકૃત માહિતી માટે સંબંધિત કંપની કે તેમના પ્રતિનિધિથી પાસેથી જ મેળવો.