આધુનિક યુગના સિનેમાની માંગ વધતા ટાઈમ સિનેમાનો જન્મ થયો- હવે ગુજરાતમાં 100 સ્ક્રિનનું સપનું સાકાર કરશે

time cinema
Last Modified ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (13:43 IST)
ટાઈમ સિનેમાએ ઓડિયો, વિડિયો, કેબલ ટી.વી., સેટેલાઈટ., અે વિતરણમાં 30 થી પણ વધુ વર્ષનો અનુભવ ધરાવાં ટાઈમ ઓડિયો, વિડીયો ફિલ્મ્સ ગ્રુપના ટાઈમ સિનેમા એક હિસ્સો છે. ટાઈમ ગ્રૂપે વિજયપથ થી માંડીને ધ હિરો જેવી પચ્ચીસથી પણ વધુ બ્લોકબસ્ટર (સુપર હીટ) ફિ્લમોનું નિર્માણઅે રજૂઆત કરી છ. તથા ગદર એક પ્રેમકથા સિહતની સંખ્યાબંધ િફલ્મોનું મુંબઈ સર્કિટ (ટરીટરી)માં વિતરણ પણ કર્યું છે 
ટાઈમ અને ગોલ્ડ બ્રાંડ નેમ હેઠળ ઘરે બેઠાં જોવા માટે (હોમ વિડીયો) 3500થી પણ વધુ ફિલ્મોનો ભંડાર ધરાવવા ઉપરાંત ટાઈમ બ્રાંડનેમ હેઠળ ઓડિયો કેસેટ તથા સીડીનાં સ્વરૂપે સંખ્યાબંધ ફિલ્મોનું સુમધુર સંગતી પણ સંગીતપ્રેમીઓ સુધી પહોંચાડ્યું છે.
 
એટલું જ નહીં,  ટાઈમ ગ્રુપે કેબલ ટેલીવિઝન, સેટેલાઈટ પ્રસારણ અને ક્ષેત્રીય ટી.વી. ચેનલો માટે વિશાળ કન્ટેન્ટ લાયબ્રેરી ઉભી કરી છે અને સરકારી અે ખાનગી માલિકીની ચેનલો દ્વારા વ્યાપારની વિશાળ તકો વિકસાવી છે જેના પગલે મિડીયા અને મનોરંજન ઉદ્યોગના મહત્વના જૂથો / કંપની સાથે લાંબાગાળાના મધુર અને સુદ્રઢ સંબંધો સ્થપાયાં છે.
 
9 એપ્રિલ 2003ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં સિંગલ સ્ક્રીન ધાવતાં પાંચ સિનેમાઘરોમાં એક સાથે 'ધ હીરો' ફિલ્મની રજૂઆત સાથે ભારતમાં ડિજીટલ સિનેમાયુગનો પ્રારંભ થયો હતો. જે ડિજીટલ સિનેમા જગતનીસૌથી મોટી સફળતા હતી. આ સાથે જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોના કન્સેપ્ટની શરૂઆત થઈ હતી અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો અને જોરદાર બોક્સ ઓફિસ કલેક્શન થવાની સાથે સાથે સિંગલ સ્ક્રીન સિનેમામાં કલેક્શનનો ઈતિહાસ સર્જાયો હતો.
 
.40-45 વર્ષના લાંબા ગાળા બાદ અમદાવાદના સી.જી. રોડ પર આવેલ સી.જી. સ્ક્વેર મોલમાં ટાઈમ સિનેમાના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં અમે ખૂબ જ રોમાંચક અનુભવી રહ્યા છીએ કે જે આ પ્રકારનું એક માત્ર સિનેમા થિયેટર છે. આ સિનેમામાં દર્શકોને ઉત્કૃષ્ટ સેવાના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 
આ સિનેમા એશિયાના મૂવિ થિયેટરોની શૃંખલા પૈકી સૌથી તેજસ્વી સ્ક્રીન ધરાવે છે અે દર્શોકને અદ્ભૂત સિનેમાદર્શનનો અનુભવ કરાવે છે. વધુ ખૂબીની વાત તો એ છે કે આ સિનેમા થિયેટર 2k પ્રોજેક્શન, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ જેવી અદ્ભૂત ટેકનોલોજી અને ખૂબ જ અારામદાયી સીટનો સુલભ સમન્વય ધરાવે છે.  દર્શોનો સિનેમાનો અનુભવ વધુ ખુશનુમા બનાવવા માટે ટાઈમ સિનેમા અમદાવાદમાં વ્હીલચેર ફ્રેન્ડ્લી સુવિધા હોવા ઉપરાંત ટુ વ્હીલ અને 4 વ્હીલ વાહનો માટે પાર્કિંગની પુષ્કળ જગ્યા પણ ઉપલબ્ધ છે. ગુજરાતમાં M ટિકીટની સૌથી પ્રથમ રજૂઆત અે શરૂાત પણ ટાઈમ સિનેમા દ્વારા કરવામાં આવી રહી છે જેના દ્વારા ગુજરાતના સિનેમાપ્રિય દર્શકો આંગળીના ટેરવે પોતાની મનપસંદ ફિલ્મ જોવા માટેની ટિકીટ બુક કરવાની સરળ અને અદ્ભૂત સુવિધા પણ મેળવશે.
 
આગામી 36 મહિના (ત્રણ વર્ષ)માં ટાઈમ સિનેમા ગુજરાતમાં આ પ્રકારના 100 સિનેમા સ્ક્રીન ખોલવા ઈચ્છે છે જે પૈકી 30 સિનેમા સ્ક્રીન અમદાવાદમાં જ ખોલવામાં આવશે.
 
આ જ રીતે અમે અત્યારે ઈડર, પાટણ અને આણંદમાં ટાઈમ સિનેમા થિયેટર સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. ટાઈમ ઓડિયો-વિડીયો-ફિલ્મ્સ ગ્રુપની જેમ ટાઈમ સિનેમા  એ પણ પરંપરા જાળવી રાખી છએ. તથા આગળ ધપાવી છે.a


આ પણ વાંચો :