સંબંધિત સમાચાર
- આ શાળામાં કુંડળી જોઈને મળે છે એડમિશન, 100 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં
- અમદાવાદમાં મોટા પેટવાળા 30 પોલીસ કર્મચારીઓને નોટિસ
- આજે છે આધાર-PAN કાર્ડને લિંક કરાવવાની અંતિમ તક, નહી તો ફંસાઈ જશે તમારુ રિટર્ન
- ગુજરાત સરકાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે
- મોબાઇલ નંબર સાથે બ્લડગ્રુપ સેવ કરો
LPG રસોઈ ગેસ સિલિંડરના કિંમતોમાં વધારો
આંતરરાષટ્રીય સ્તર પર કિમંતોમાં તેજીના કારણે સબસીડીવાળા રસોઈ ગેસ સિલિંડર (એલપીજી)ના ભાવમાં વધારો થયો છે. સબસિડીવાળા ગેસ સિલિંડરમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે.
મધરાતેથી દિલ્હીમાં સબસિડીવાળા ગેસ સિલેંડરના ભાવ 493.55 રૂપિયા થઈ જશે.
સતત બીજા મહિને રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવાથી સામાન્ય માણસના સપના રોળાઈ ગયા છે. હવે સબસિડી વગરનું સિલિન્ડર 55 રૂપિયા મોંઘુ થઇ ગયું છે. વધેલી નવી કિંમતો 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે.
દિલ્હીવાળાઓને સબસિડીવગરના સિલેંડર માટે 754 રૂપિયા ચૂકવવા પડશે.
ભાવ વધારો પછી સબસીડી ગેસ સિલિન્ડર કોલકાતામાં 499. 48રૂ અને સબસિડી વગરનું સિલિન્ડર 781.50 રૂ કોલકાતામાં મળશે. મુંબઈમાં અનુક્રમે રૂ. 494.10રૂ. અને રૂ. 728.50 રહેશે. ચેન્નાઈમાં તેનો ભાવ અનુક્રમે 484.67 અને 770.50 હશે.

