2 મહિનામાં બીજી વાર સસ્તી થઈ હોમ-કાર લોન, RBI એ રેપો રેટ 25 આધાર અંક ઘટાડ્યો, EMI પર હવે આટલી બચત
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સતત બીજી વાર રેપો રેટમાં 25 આધાર અંકોની કપાત કરી છે. આ સાથે રેપો રેટ ઘટીને 6% પર પહોચી ગયુ છે. આ કપાતથી હોમ કાર પહોચી ગઈ છે. આ કપાતથી હોમ-કાર લોનની ઈએમઆઈ ઘટશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે ચાલુ નાણાકીય વર્ષની પહેલી દ્વિમાસિક મૌદ્ર્ક નીતિની જાહેરાત કરતા સસ્તા લોનની ભેટ આપી. ગવર્નર મલ્હોત્રાની અધ્યક્ષતામાં આરબીઆઈની મૌદ્રિક નીતિની જાહેરાત કરતા સસ્તા લોનની ભેટ આપી. ગવર્નર મલ્હોત્રાની અધ્યક્ષતામાં આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિ (MPC) એ સોમવારે મૌદ્રિક નીતિની સમીક્ષાને લઈને ત્રણ દિવસીય બેઠક શરૂ કરી હતી. આ પહેલા એમપીસીએ ફેબ્રુઆરીમાં રેપો દરમાં 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરી દીધા હતા. આ મે 2020 પછી પહેલી કપાત અને અઢી વર્ષ પછી પહેલુઉ સંશોધન હતુ. આવો જાણીએ આ કપાત બાદ તમારા ફોનની એમએમઆઈ કેટલી ઓછી થઈ જશે.
કેટલી ઘટશે હોમલોનની EMI
હોમ લોનની રકમ |
ટેન્યોર |
વર્તમાન વ્યાજ દર |
નવી વ્યાજ દર |
વર્તમાન EMI |
નવી ઈએમઆઈ |
50 લાખ |
20 વર્ષ |
8.25% |
8% |
42,603 રૂપિયા |
41,822 રૂપિયા |
40 લાખ |
20 વર્ષ |
8.25% |
8% |
34,083 રૂપિયા |
33,458 રૂપિયા |
મોંઘવારીમાં ઘટશે
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મૉનિટરી પૉલીસી રજુ કરતા કહ્યુ કે મોંઘવારીમાં કમી આવી જે સારી વાત છે.. એમપીસીના બધા સભ્યોએ માન્યુ કે મોંઘવારી લક્ષ્યથી નીચે. ગવર્નરે કહ્યુ કે આગળની હાલત રેટ કપાતને નક્કી કરશે. જો જરૂર પડશે તો આગળ પણ રેપો રેટમાં કપાત કરવામાં આવશે. આરબીઆઈએ પોલીસીને ન્યૂટ્રલથી બદલીને અકોમોડેટિવ કરી દીધી છે.
વધુ ટૈરિફથી એક્સપોર્ટને નુકશાન
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યુ કે દુનિયાની પરિસ્થિતિ સારી નથી. આરબીઆઈની તેના પર નજર છે. તેમણે આગળ કહ્યુ કે વધુ ટૈરિફથી એક્સપોર્ટને નુકશાન પહોચશે. ગ્લોબલ ઉથલ પાથલ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે આગળ વધી રહ્યુ છે. મૈન્યુફૈક્ચરિંગ સેક્ટર સારી કરી રહ્યુ છે. જો કે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટને 6.7% થી ઘટાડીને 6.5%કરી દીધો.