સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (20:24 IST)

કોરોનાનો કહેર વચ્ચે રેલવેનો મોટો નિર્ણય, 9 મે થી રાજધાની, શતાબ્દી જેવી 28 ટ્રેનો આગામી આદેશ સુધી બંધ

કોરોનાની બીજી લહેરના કહેર અને અનેક રાજ્યોમાં રોક વચ્ચે રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ઉત્તરી રેલવેએ 9 મે થી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરી રેલવેએ ઓછા મુસાફરો અને કોવિડ કેસમાં વધારાને કારણે આ ટ્રેનો આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.