શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (17:15 IST)

ઈંડિયન ઓઈલમાં 345 પદ માટે નીકળી વેંકેસી, 21 સપ્ટેમર છે છેલ્લી તારીખ

જો તમે 10મુ પાસ છો અને દેશના કોઈપણ સંસ્થાથી આઈટીઆઈ કરી રાખ્યુ છે તો પેટ્રોલિયમની માર્કેટિંગ કરનારી સરકારી કંપની ઈંડિયન ઓઈલ તમને અપ્રેંટિસ કરવાની સારી તક આપી રહી છે. આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 21 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.  આવો જાણીએ સમગ્ર પ્રોસેસ વિશે.. 
 
પદનુ નામ - અપરેંટિસ(Apprentice)- માર્કેટિંગ વિભાગ -દક્ષિણ ક્ષેત્ર 
પદની સખ્યા - 345 
શૈક્ષણિક યોગ્યતા   (Educational Qualifications): કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ. 2 વર્ષનો આઈટીઆઈ સર્ટિફિકેટ અને ડિપ્લોમા. 
અંતિમ તારીખ - 21 સપ્ટેમ્બર 2018 
સિલેક્શન પ્રોસેસ - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુ અને એક્સપીરિયંસના આધાર પર કરવામાં આવશે. 
નોકરીનુ સ્થાન - ચેન્નઈ 
આયુ સીમા - 18-24 વર્ષ 
કેવી રીતે કરશો અરજી - સૌ પહેલા ઈંડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ https://www.iocl.com પર જાવ. અહી બાર મેન્યુમાં કેરિયરની કોલમ સિલેક્ટ કરો. મેન વેબસાઈટરમાં જમણી બાજુ Apprenticeships નુ ઓપ્શન આપ્યુ છે. અહી ક્લિક કરીને તમે સીધા વેંકેસી પર પહોચી શકો છો. 
પસંદગી પ્રક્રિયા - અરજદારની પસંદગી લેખિત પરીક્ષા અને ઈંટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.