સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (13:28 IST)

Jio એ આપ્યો મોટો ફટકો, Disney + Hotstar ના ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન બંધ

રિલાયંસ જિયો યુઝર્સને મોટો ફટકો લાગ્યુ છે. કંપનીએ ડિજ્ની + Hotstar ની ફ્રી સર્વિસ ઑફર કરતા તેમના ઘણા પ્રીપેટ પ્લાંસને બંદ કરી નાખ્યુ છે. જિયોના 151,  499, 601, 799, 1099, 333, 419, 583, 783, 659 ડેટા એડ ઓન, Disney+ Hotstar રિચાર્જ પ્લાન,  799 રૂપિયાનો પ્લાન, 1066 રૂપિયાનો પ્લાન, 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન, 3119 રૂપિયાનો રિચાર્જ પ્લાન કંપનીએ આ પ્લાન્સ બંધ કર્યા છે. 
 
હવે Jioના પોર્ટફોલિયોમાં માત્ર બે જ પ્લાન બાકી છે જે ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે. આ પ્લાન 1499 રૂપિયા અને 4199 રૂપિયાના છે. ચાલો જાણીએ કે કંપની આ બંને પ્લાનમાં અન્ય કયા ફાયદાઓ આપી રહી છે.