1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (15:52 IST)

jio republic day offer: માત્ર 98માં મળી રહ્યું છે 2 GB ડેટા, કૉલિંગની સુવિધા પણ મફત

jio republic day offer
રિલાંયંસ જિયો રિપલ્બ્લિક ડે ઑફર  (reliance jio republic day offer)માં યૂજર્સ ગ્રાહકને ઘણા ઑફર્સ મળી રહ્યા છે. કંપની તેમના ગ્રાહકોને રિપ્બ્લિક ડે 2018ના અવસર પર અપગ્રેંટેડ ડાટા પેક આપી રહી છે. આ ઑફર રિપબ્લિક ડેના અવસરથી શરૂ થશે. 
 
મીડિયા રિપોર્ટસ મુજબ જિયોના રિપ્લબ્લિક ડે ઑફરમાં કંપની 98 રૂપિયાના રિચાર્જ પર 2GB હાઈસ્પીડ 4G ડેટા આપી રહી છે. તેની વેલિડીટી 28 દિવસની હશે. તે સિવાય યૂજર્સને અનલિમિટેડ કૉલિંગ (લોકલ અને એસડીટી) એસએમએસ અને જિયોની એપ્સનો સબ્સક્રિશન પણ મળશે. 
 
ત્યાં જ જિયોના પહેલા 98 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 2.1 જીબી ડે આપી રહી હતી. આ ડેટા માત્ર 14 દિવસ માટે જ હતું. તે સિવાય 1.5 જીબી ડેટા સિવાય 2 જીબી ડેટા દરરોજ આપશે. આ પ્લાંસની વેલિડીટી હેપ્પી ન્યૂ 2018 ઓફરની રીતે જ રહેશે.