ચેતજો! આ વ્હાટસઅપ મેસેજ પર કિલ્ક કર્યું તો બેંક અકાઉંટ થઈ જશે ખાલી

Last Modified ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (13:26 IST)
અમેરિકા અને બ્રિટેન સાથે ઘણા દેશોમાં વ્હાટસઅપ સબસ્ક્રિબશન શુલ્ક માંગતા મેસેજ ફરીથી વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને નવી ચેતવણી જાહેર કરાઈ છે. 
 
સાઈબર વિશેષજ્ઞોનો દાવો છે કે બેંક ખાતાથી સંકળાયેલી જાણકારી અને પૈસા ચોરાવનાર માટે એવા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. 
 
હેકર ઘણા દેશોમાં માંગનાર મેસેજ મોકલી રહ્યા છે જેમાં યૂજરને વ્હાટસપનો લાઈફટાઈમ સબક્રિબશન મેળવા માટે 99 પિઅસા શુકલ્ક માંગી રહ્યા છે. ટ્વિટર પર આ વાયરલ મેસેજને લઈને અલર્ટ જારી કરે છે જેમાં લોકોને આ સ્કેમથી બચવા માટે સલહ આપી રહ્યા છે. આ વાયરલ મેસેજમાં લાઈફટાઈમ સબ્સ્ક્રિપ્શન મેળવા માટે કેટલાક સ્ટેપ્લ્સ આપ્યા છે. જેના પર કિલ્ક કરવાથી હેકરને સરળતાથી તમારા અકાઉંટ ડીટેલ ચોરાવી શકીએ
 છે. 
પાછલા વર્ષે ફેસબુક દ્બારા વ્હાટસપને ખરીદનાર મેસેજ વાયરલ થયું જેને ફેસબુકએ રદ્દ કર્યું હતું. જેની માટે આ મેસેજ આવી રહ્યા છે તેને લાઈફટાઈમ સબ્સક્રિબશન માટે ક લિંક પર કિલ્ક કરવા માટે કહી રહ્યું છે. ધ્યાન રાખો ભૂલથી પણ એના પર કિલ્ક ન કરવું અને મેસેજ ડીલીક કરી નાખો. 
 


આ પણ વાંચો :