મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:24 IST)

ઈંડિયન ઑયલ કોર્પોરેશમાં છે નોકરીના ઘણા અવસર , 13 ફેબ્રુઆરી સુધી કરી શકો છો આવેદન

ઈંડિયન ઑયલ કોર્પોરેશ લિમિટેડમાં અપ્રેંટિશિપ માટે આવેદન મંગાવ્યા છે. કંપનીમાં ટેકનિકલ અપ્રેંટિશિપના 107 પદ અને ટ્રેડ અપ્રેંટિસના 3 પદ ખાલી છે. 
પદ મુજબ બધાની શૈક્ષણિક યોગ્યતા જુદી-જુદી નક્કી કરેલ છે. ઉમેદવારનો ચયન લિખિત પરીક્ષા અને વ્યકતિગત સાક્ષાત્કાર પર કરાશે. 
 
ઉમેદવારની ઉમર સીમા 18 થી 24 વર્ષ હોવી જરૂરી છે. આયુની ગણના 1 ડિસેમ્બર 2016ના આધારે કરાશે. આવેદનની આખરી તારીખ 13 ફેબ્રુઆરી 2017 છે. 
 
આવેદન કરવા માટે ઈચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈ અને આપેલ નિર્દેશના મુજબ ઑનલાઈન આવેદનની પ્રક્રિયા પૂરી કરવી. 
 
નેશનલ થર્મક પૉવર કોર્પોરેશનના ઈંજીનિયર એગ્જીક્યૂટિવ ટ્રેનીના 120 પદ માટે આવેદન મંગાવ્યા છે.