સંબંધિત સમાચાર
- 1 ફેબ્રુઆરીની સવારે LPG ગ્રાહકોને મોટો ફટકો, વધારવામાં આવ્યા ગેસના ભાવ, નવી કિમંત આજથી લાગૂ-ચેક કરો પ્રાઈસ
- Rule Change: 1 માર્ચથી બદલાય જશે આ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
- Bank Holidays 2024: માર્ચમાં 14 દિવસ બેંક બંધ રહેશે
- Anant-Radhika's pre-wedding ceremony - મુકેશ અંબાની સહિત વર-વધુએ મહેમાનોને ભોજન પીરસ્યુ, 51 હજાર લોકોને કરાવ્યુ ભોજન જુઓ Photos
- સોના-ચાંદીના ભાવમાં મોટો બદલાવ
LPG: 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી ગેસ સિલેંડરની કિમંત વધી, હવે ગ્રાહકોને આટલા રૂપિયા ચુકવવા પડશે
LPG Cylinder Price Hike: નવા મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. પણ સવાર સવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ ઝટકો આપ્યો છે. કારણ કે આજથી LPG સિલેંડર અને જેટ ફ્યુલની કિમંતમાં વધારો થયો છે. નવી દર આજથી લાગૂ થશે. OMCs એ શુક્રવારે તેની માહિતી આપી.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતો જાહેર કરતી વખતે કહ્યું કે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સિલિન્ડર દીઠ ભાવ 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા. જોકે, ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થશે.
