શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (11:21 IST)

બાથરૂમમાં ગીઝર ફાટતા એક વ્યક્તિનું થયું મોત

geyser blast in vadodara
-ગીઝર ફાટતા ગરમ પાણી પુરુષ પર પડ્યું પુરુષનું  મોત
-40 વર્ષીય અભિષેક ત્રિવેદી જિમ ટ્રેનર
-વાયર અને ટાઈલ્સના ટુકડા વેર વિખેર થઈ ગયા

Vadodara news- વડોદરામાં ગીઝર ફાટતા ગરમ પાણી પુરુષ પર પડ્યું પુરુષનું બાથરૂમમાં જ નીપજ્યું મોત નિપજ્યુ છે. પ્રિન્સ રીટ્રીટ નામના એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતા 40 વર્ષીય અભિષેક ત્રિવેદી જિમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા. આ ફ્લેટમાં તેઓ એકલા રહેતા હતા. જ્યારે નજીકના ટાવરમાં છઠ્ઠા મળે તેમના ભાઈ રહેતા હતા.
 
ગીઝર ફાટવાથી બ્લાસ્ટ આટલુ જોરદાર હતા કે વાયર અને ટાઈલ્સના ટુકડા વેર વિખેર થઈ ગયા હતા. અને માણસ પર આખુ પાણી ગરમ પાણી પડતા બાથરૂમમાં જ તાત્કાલિક માણસની મોત થઈ ગઈ. 
 
ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે બનાવવાનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.

 
ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક ત્રિવેદી ઉમર 40 વર્ષીય  જીમ ટ્રેનર તેમના પિતા સાથે પ્રિન્સ રીટ્રીટની- 4અપાર્ટમેટ  મા આઠમા માળે રહેતા હતા.