શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (11:13 IST)

નૌસેના(Navy)માં ખેલાડીઓ માટે અધિકારી બનવાની ઉત્તમ તક

ભારતીય નૌસેના અવિવાહિત પુરૂષ ખેલાડીઓ માટે અધિકારી બનવાની તક લઈને આવી છે. નૌસેનાની કી એક્ઝિક્યૂટિવ બ્રાંચ (સ્પોર્ટ્સ) એંટ્રી સ્કીમ માટે ઑનલાઈન આવેદન કરીને આ તક મેળવી શકાય છે. 
 
આ રમતના ખેલાડીઓ માટે તક...
 
એથલેટિક્સ, ટ્રાઈએથલૉન, ક્રોસ કંટ્રી, સ્કવોશ, ટેનિસ, હોકી. 
બાસ્કેટબોલ, ફુટબૉલ, વૉલીબૉલ, હૈંડબૉલ, સ્વીમિંગ, ક્રિકેટ 
વિંડ સર્ફિંગ, વોટર પોલો, ડ્રાઈવિંગ, કબડ્ડી, બૉક્સિંગ. 
 
યોગ્યતા - કોઈ વિષયમાં રેગ્યુલર પીજી ડિગ્રી કે બીઈ/બીટેક હોવી જોઈએ. સંબંધિત રમતની રાષ્ટ્રીય સ્પર્ધાના વરિષ્ઠ વર્ગમાં ભાગ લીધો હોય.  વિંડ સર્ફિંગ માટે રાષ્ટ્રીય સ્પર્ધામાં પાંચમુ સ્થાન (ઓલંપિક ક્લાસેજમાં)પ્રાપ્ત હોવુ જરૂરી. 
 
આયુ સીમા : 22થી 27 વર્ષ. વિંડ સર્ફિંગ માટે 21થી 25 વર્ષ 
ન્યૂનતમ પદ - 157 સેંટીમીટર ન્યૂનતમ દ્રષ્ટિ ક્ષમતા : બંને આખોની દૂર દ્રષ્ટિ ક્ષમતા 6/12 હોય. પણ ચશ્મા સાથે આ ક્ષમતા 6/6 હોય. 
ઓનલાઈન આવેદનની અંતિમ તારીખ : 22 ડિસેમ્બર 2016