મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (11:30 IST)

Petrol Price Hike News- અહીં 113 રૂપિયે પહોંચ્યો પેટ્રોલનો ભાવ, સામાન્ય માણસને મરો,

Petrol Diesel rate increase
આજે પેટ્રોલમાં 80 પૈસા, ડીઝલમાં 80 પૈસાનો વધારો. 
અમદાવાદમાં પેટ્રોલ 98.31 અને ડીઝલ 92.43 રૂપિયા પ્રતિ લિટર
એક સપ્તાહમાં પેટ્રોલમાં 3.20 રૂપિયાનો વધારો
બાલાઘાટમાં પેટ્રોલની કિંમત 113 રૂપિયાને પાર કરી ગઈ છે
 
ઓઇલ કંપનીઓ 5 દિવસમાં 4 વખત ભાવ વધારો કરી ચુકી છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો શનિવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ તરફથી જાહેર કરાયેલા જાહેરનામા મુજબ,અમાદાવાદમાં શુક્રવારે જ્યાં પેટ્રોલના ભાવ 97.81 પ્રતિ લિટર મળી રહ્યું હતું.