શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (12:38 IST)

પહેલીવાર પેટ્રોલનો ભાવ100ને પાર

નવરાત્રિના પહેલા નોરતે જ ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઈ ગયા છે. તહેવારોની શરૂઆતના સમયે જ 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયા છે.