1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:19 IST)

હવે રેલ યાત્રાને લકઝરી બનાવશે મૉડલ કોચ (જુઓ ફોટા)

ભારતીય રેલવેએ પોતાના મુસાફરોની સુવિદ્યાઓ વધારવા માટે મૉડલ કોચ બનાવવા જઈ રહી છે. આ કોચોમાં યાત્રા કરતા મુસાફરોને કોઈ હવાઈ યાત્રાનો અહેસાસ થશે. આ જૂના કોચોની તુલનામાં ખૂબ આકર્ષક અને સુવિદ્યાજનક છે.  ભોપાલના નિશાતપુરા સ્થિત સીઆરડબલ્યૂએસ વર્કશોપમાં એસી-1, એસી-2 એસી 3 અને સ્લીપર ક્લાસના 24 નવા કોચ ડિઝાઈન કરવામાં આવ્યા છે. 
સમાચાર મુજબ આ કોચોએ પહેલીવાર નિઝામુદ્દીન જબલપુર મઘ્યપ્રદેશ સંપર્ક કાંતિ એક્સપ્રેસમાં ચલાવી શકે છે. કોચનુ ઈંટિયર પણ શાનદાર છે. 

આ કોચોએ કેટલાક દિવસ પહેલા પાટા પર 120 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ગતિથી દોડાવીને સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરી ચુક્યા છે. આ રેલેવે કોચોની વિશેષતાઓમાંથી જર્કલેસ સ્પિંગનુ કારણ ઝડપી ગતિમાં પણ ઝટકા નહી અનુભવે. બધા ક્લાસમાં બાયો ટૉયલેટ લગાવવામાં આવ્યા છે. પ્રકાશ વ્યવસ્થા માટે એલઈડી લાઈટો લગાવવામાં આવી છે.  તેમા વાંચવાની પણ વિશેષ સુવિદ્યા છે. દરેક કંપાર્ટમેંટમાં મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈંટ છે. 
 
 

સાઈડ બર્થમાં પણ સ્નેકસ માટે ટેબલ બનાવવામાં આવ્યુ. કોચ ફ્લોરને કારપેટની જેમ પેંટ કરવામાં આવ્યુ છે. મિડલ બર્થ માટે સાઈટ સપોર્ટ રેલિંગ, ચેન સિસ્ટમ હટાવવામાં આવ્યુ. રેલ મંત્રી સુરેશ પ્રભુએ આ મોડલ કોચનુ નિરીક્ષણ કર્યુ.