શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (17:12 IST)

ભરતી: 92,300 સુધીનો પગાર, UIDAIમાં 5 જગ્યાઓની ભરતી

Recruitment: Salary upto 92
કેન્દ્રીય એજન્સીઓએ યુવાનોની ભરતી કરવાની જાહેરાત કરી છે. બેમાંથી એક પણ એજન્સીમાં નોકરી લાગવાથી યુવાનોની કારકિર્દી ચમકી જશે. 
જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરને મહિને 29,200 રૂપિયાથી લઈને 92,300 રૂપિયા સુધીનો પગાર મળશે.
 
આ ભરતી અભિયાનથી કુલ 5 જગ્યાઓ ભરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2022 છે.
 
રસ ધરાવતા લાયક ઉમેદવારો નીચેના સરનામાએ ફોર્મ ભરીને મોકલી આપે 
 
the Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New 
 
Delhi-110021