સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 4 એપ્રિલ 2022 (14:03 IST)

Whatsapp ની આ યુક્તિએ મચાવ્યો હંગામો! મેસેજ મોકલવાનું હવે સરળ બન્યું છે

વ્હોટ્સેપ પર કોઈ પણ વ્યક્તિના નંબર સેવ કર્યા વગર મેસેજ કરવાની આ રીત એન્ડ્રોઈડ અને iOS એમ બંનેમાં ચાલે છે. આના માચે તમારે માત્ર પોતાના ફોનમાં બ્રાઉઝર ઓપન કરવું પડશે. ત્યારબાદ તમારે URLમાં http://wa.me/xxxxxxxxxx ટાઈપ કરવું પડશે.
 
Xxxxxxxxxxની જગ્યાએ તમારે ફોન નંબર કંટ્રી કોડ સાથે આપવો પડશે. જેમ કે તમારે કોઈ ભારતના કોઈ વ્યક્તિને મેસેજ કરવો છે તો તમારે 91 બાદ તેનો મોબાઈલ નંબર આપવો પડશે. માની લો કે કોઈ પણ મોબાઈલ નંબર 9876543210 છે તો તમારે http://wa.me/919876543210 ટાઈપ કરવું પડશે.