શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (11:17 IST)

શેરબજારે નવી સપાટી દર્જ કરી- ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો

ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,932 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 અંક અને નિફ્ટી 70 અંક વધીને કારોબાર કરતા નજરે પડયા હતા.
 
અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે  શેરબજારની મજબૂતીથી શરૂઆત થઈ. આજે સેન્સેક્સ(SENSEX)એ 60 હજાર ઉપરના સ્તરની સ્થિતિ પર છે. ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો અને નિફ્ટી(Nifty)એ 17,932 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 અંક અને નિફ્ટી 70 અંક વધીને કારોબાર કરતા નજરે પડયા હતા.