મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (09:41 IST)

સુસ્ત શરૂઆત પછી સંભળ્યુ બજાર સેંસેક્સ એક વાર ફરી 58,300 અંકની પાર

અઠવાડિયાના ત્રીજા દિવસે કારોબારી દિવસ એટલે કે બુધવારે શેયર બજારની સુસ્ત શરૂઆત થઈ. શરૂઆતી વેપારમાં સેંસેક્સ અને નિફ્ટી બન્ને જ લાલ નિશાન પર હતા પણ થોડીવાર પછી જ શેયર બજારમાં રિકવરી આવી ગઈ. તેની સાથે સેંસેક્સમાં તીવ્રતા આવી અને એક વાર ગ્ફરી ,300 અંકની પાર પહોંચી ગયુ છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ રોનક જોવા મળી. પણ થોડીવાર પછી બજારમાં ઉતાર ચઢાવની સાથે વેપાર કરવા લાગ્યા.